હોમ › તીર્થો અને દેરાસરો

તીર્થો અને દેરાસરો

મુલુંડ ગોવર્ધન નગર દેરાસર

શ્રી પદ્મપ્રભુ ભગવાન
શ્રી પદ્મપ્રભુ ભગવાન મૂળનાયક
શ્રી ચંદ્રપ્રભુ ભગવાન
શ્રી ચંદ્રપ્રભુ ભગવાન
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન
શ્રી ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન

ફોટો સૌજન્ય: Harsha C. Shah. આભાર. 🙏

મુલુંડ ગોવર્ધન નગર — બીજું દેરાસર

શ્રી નેમિનાથ ભગવાન
શ્રી નેમિનાથ ભગવાન મૂળનાયક
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી પાર્શ્વનાથ ભગવાન
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી મહાવીર સ્વામી ભગવાન

ફોટો સૌજન્ય: Harsha C. Shah. આભાર. 🙏

જૈન દેરાસરો અને તીર્થોના ભગવાનનાં દર્શન. આ વિભાગ હજી શરૂઆતના તબક્કામાં છે; ધીમે ધીમે વધુ દેરાસરો ઉમેરાતાં રહેશે. કોઈ દેરાસરનાં ફોટા અથવા માહિતી આપવા ઇચ્છતા હો તો admin@jainkbc.com પર સંપર્ક કરશો.

કૉપિરાઇટ અને ઉપયોગ અંગે નોંધ

આ માહિતી અને ફોટા JainKBC.com પર શુદ્ધ ધાર્મિક અને શૈક્ષણિક હેતુથી મૂકવામાં આવ્યા છે. ફોટા તેના પાડનાર/આપનારના સૌજન્યથી છે અને તેના પોતાના કૉપિરાઇટ હોઈ શકે છે. કોઈને આ સામગ્રી અંગે વાંધો હોય કે પોતાનો કૉપિરાઇટ-દાવો હોય, તો કૃપા કરી પૂરી વિગતો સાથે admin@jainkbc.com પર જણાવશો; તે મુજબ સામગ્રી યોગ્ય રીતે બદલવામાં આવશે કે હટાવવામાં આવશે.