યક્ષ - યક્ષિણી
યક્ષ અને યક્ષિણી તીર્થંકર ભગવાનોના રક્ષક દેવ-દેવીઓ છે. દરેક તીર્થંકર ભગવાનના પોતાના યક્ષ (રક્ષક દેવ) અને યક્ષિણી (રક્ષક દેવી) છે. યક્ષને સામાન્ય રીતે "શાસન દેવ" કહેવામાં આવે છે.
નીચે 24 તીર્થંકરોના યક્ષ-યક્ષિણી જોડી અનુસાર દર્શાવવામાં આવ્યા છે.
1. ભગવાન ઋષભદેવ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ગોમુખ
યક્ષિણી
ચક્કેશ્વરી
2. ભગવાન અજિતનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
મહાયક્ષ
યક્ષિણી
અજિતા
3. ભગવાન સંભવનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ત્રિમુખ
યક્ષિણી
દુરિતારિ
4. ભગવાન અભિનંદનસ્વામી ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ઈશ્વર
યક્ષિણી
કાલી
5. ભગવાન સુમતિનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
તુંબરું
યક્ષિણી
મહાકાલી
6. ભગવાન પદ્મપ્રભ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
કુસુમ
યક્ષિણી
અચ્યુતા
7. ભગવાન સુપાર્શ્વનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
માતંગ
યક્ષિણી
શાંતા
8. ભગવાન ચંદ્રપ્રભ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
વિજય
યક્ષિણી
જ્વાલા
9. ભગવાન સુવિધિનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
અજિત
યક્ષિણી
સુતારા
10. ભગવાન શીતલનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
બ્રહ્મા
યક્ષિણી
અશોકા
11. ભગવાન શ્રેયાંસનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
મનુજ
યક્ષિણી
શ્રીવત્સા
12. ભગવાન વાસુપૂજ્ય ના યક્ષ-યક્ષિણી
યક્ષ
સુરકુમાર
યક્ષિણી
પ્રવરા
13. ભગવાન વિમલનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ષણ્મુખ
યક્ષિણી
વિજયા
14. ભગવાન અનંતનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
પાતાલ
યક્ષિણી
અંકુશા
15. ભગવાન ધર્મનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
કિન્નર
યક્ષિણી
પન્નગા
16. ભગવાન શાંતિનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ગરુડ
યક્ષિણી
નિર્વાણી
17. ભગવાન કુંથુનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ગંધર્વ
યક્ષિણી
અચ્યુતા (બલા)
18. ભગવાન અરનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
યક્ષેન્દ્ર
યક્ષિણી
ધરણી
19. ભગવાન મલ્લિનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
કુબર
યક્ષિણી
વૈરુટ્યા
20. ભગવાન મુનિસુવ્રત ના યક્ષ-યક્ષિણી
યક્ષ
વરુણ
યક્ષિણી
અચ્છુપ્તા
21. ભગવાન નમિનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ભ્રકુટિ
યક્ષિણી
ગાંધારી
22. ભગવાન નેમિનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
ગોમેધ
યક્ષિણી
અંબિકા
23. ભગવાન પાર્શ્વનાથ ના યક્ષ-યક્ષિણી
યક્ષ
વામન (પાર્શ્વ)
યક્ષિણી
પદ્માવતી
24. ભગવાન મહાવીર સ્વામી ના યક્ષ-યક્ષિણી
યક્ષ
માતંગ
યક્ષિણી
સિદ્ધાયિકા