આ પરીક્ષા "આત્મજ્ઞાન પ્રવેશિકા" પુસ્તક પર આધારિત છે.
ગુરુ વંદના
પ.પૂ. આચાર્ય શ્રી વિજ્ઞાનપ્રભસૂરિજી મહારાજ સાહેબ
તેઓશ્રીની પ્રેરણા અને આશીર્વાદથી, "આત્મજ્ઞાન પ્રવેશિકા" પુસ્તક ઉપર આધારિત આ પ્રશ્નાવલી (Quiz) આપ સૌ સમક્ષ રજૂ કરીએ છીએ. તમામ પ્રશ્નો અને તેના સાચા ઉત્તરો પુસ્તક માંથી જ લેવામાં આવ્યા છે.
📖 આ પુસ્તક આ જ વેબસાઈટ ના "પુસ્તકાલય" મેનુ માંથી મફત ડાઉનલોડ કરી શકાય છે.
અમારા કોટી કોટી વંદન હોજો.
મહત્વની સૂચના...
- તમામ પ્રશ્નોના જવાબ આપ્યા પછી, છેલ્લે એક જ વાર "સબમિટ" બટન દબાવવાનું રહેશે.
- આ પરીક્ષા (Quiz) "આત્મજ્ઞાન પ્રવેશિકા" પુસ્તક ઉપર થી બનાવેલ છે. બધા પ્રશ્નો અને તેના સાચા ઉત્તરો પુસ્તક માંથી જ છે.
- પરીક્ષાનું પરિણામ બધા પ્રશ્નો પૂરા થયા પછી જ આવશે.
પરીક્ષા હવે શરૂ થાય છે.
jain
KBC
KBC
તમને સફળતાની શુભેચ્છા 👍