હોમ › તીર્થો અને દેરાસરો

તીર્થો અને દેરાસરો

મુનિસુવ્રત સ્વામી દેરાસર

ઘાટકોપર, નવરોજી લેન

શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન
શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન મૂળનાયક
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી મહાવીર સ્વામી ભગવાન
શ્રી આદિનાથ ભગવાન
શ્રી આદિનાથ ભગવાન

ગાર્ડન લેન દેરાસર

ઘાટકોપર (પશ્ચિમ)

શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન
શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ ભગવાન મૂળનાયક
શ્રી આદેશ્વર દાદા
શ્રી આદેશ્વર દાદા

ફોટો સૌજન્ય: Shailesh Nageshwar. આભાર. 🙏

ઝીરાવાલા પાર્શ્વનાથ દેરાસર

ઘાટકોપર (પૂર્વ), દેરાસર લેન

ઝીરાવાલા પાર્શ્વનાથ દેરાસરના ત્રણે ભગવાન
ઝીરાવાલા પાર્શ્વનાથ દેરાસરના ત્રણે ભગવાન

ફોટો સૌજન્ય: Bharat Mali. આભાર. 🙏

દિગંબર જૈન મંદિર

ઘાટકોપર (પૂર્વ)

શ્રી નેમિનાથ ભગવાન
શ્રી નેમિનાથ ભગવાન
શ્રી સીમંધર સ્વામી ભગવાન
શ્રી સીમંધર સ્વામી ભગવાન

જૈન દેરાસરો અને તીર્થોના ભગવાનનાં દર્શન. આ વિભાગ હજી શરૂઆતના તબક્કામાં છે; ધીમે ધીમે વધુ દેરાસરો ઉમેરાતાં રહેશે. કોઈ દેરાસરનાં ફોટા અથવા માહિતી આપવા ઇચ્છતા હો તો admin@jainkbc.com પર સંપર્ક કરશો.

કૉપિરાઇટ અને ઉપયોગ અંગે નોંધ

આ માહિતી અને ફોટા JainKBC.com પર શુદ્ધ ધાર્મિક અને શૈક્ષણિક હેતુથી મૂકવામાં આવ્યા છે. ફોટા તેના પાડનાર/આપનારના સૌજન્યથી છે અને તેના પોતાના કૉપિરાઇટ હોઈ શકે છે. કોઈને આ સામગ્રી અંગે વાંધો હોય કે પોતાનો કૉપિરાઇટ-દાવો હોય, તો કૃપા કરી પૂરી વિગતો સાથે admin@jainkbc.com પર જણાવશો; તે મુજબ સામગ્રી યોગ્ય રીતે બદલવામાં આવશે કે હટાવવામાં આવશે.